top
દિલ્હીમાં 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા, 2એ જીવ ગુમાવ્યા, સેનાએ મોરચો સંભાળ્યો
દિલ્હીમાં મુશળધાર વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના બની છે. દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં અચાનક એક ઇમારત ધરાશાયી થઈ. આ દુ:ખદ અકસ્માતમાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકસ્માતની માહિતી મળતાં પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો. શાહ BJP ના નવા કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગોવામાં હતા. દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની માહિતી મળતાં તેમણે પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો. દિલ્હી BJP ના સાંસદ રામવીર સિંહ બિધુરીએ જણાવ્યું હતું કે , સરકારે અકસ્માતના કારણની તપાસ માટે એક સમિતિની રચના કરી છે અને જે કોઈ દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રામવીર બિધુરીના જણાવ્યા અનુસાર , ઇમારતના માલિક સામે ...
Read full article on Khabarchhe