top
દિલ્હીમાં વિપક્ષનું શક્તિપ્રદર્શન, કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી રેલી: રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષની મહારેલી પહેલાં વિશાળ કૂચની જાહેરાત કરી છે. આ કૂચ કનોટ પ્લેસથી શરૂ થઈ રામલીલા મેદાન સુધી જશે. રાહુલ ગાંધીએ તેને 'હિન્દુસ્તાનના આત્માની કૂચ' ગણાવી, રાજકીય પક્ષો સહિત સામાન્ય નાગરિકોને જોડાવા અપીલ કરી છે. તેમણે ગૃહમંત્રી પર લોકોને દિલ્હી આવતા રોકવાનો આરોપ લગાવ્યો.
Read full article on Gujaratsamachar