top
દિવાળી પહેલા AMC એક્શન મોડમાં, અમદાવાદમાં મિઠાઈ અને ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ, 23 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા
દિવાળીના તહેવારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શાહપુર, મણિનગર, નરોડા સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. કુલ ૨૩ સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને અનિયમિતતા બદલ બે એકમો સીલ કરવામાં આવ્યા છે.
Read full article on Gujarati Jagran