top
દિવાળી પહેલાં રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી ! મકાન-ફ્લેટના બુકિંગ ઘટ્યા
સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ હબ ગણાતા રાજકોટ શહેરમાં હાલ મકાનો અને ફ્લેટોના બુકિંગમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ આની પાછળનું કારણ જણાવ્યું છે. તેમના જણાવ્યાનુસાર, એસોસિએશન દ્વારા આગામી સમયમાં ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ આયોજન પણ થવાનું છે.
Read full article on News18 Gujarati