top
દિવાળી પહેલાના રવિવારની રજામાં વડોદરામાં ખરીદીનો ધમધમાટ, મંગળ બજાર અને નવા બજારોમાં ખરીદદારોની ભારે ભીડ
Vadodara Diwali Shopping: દિવાળી પહેલાના છેલ્લા રવિવારે વડોદરાના બજારોમાં ખરીદીનો ભારે ધસારો જોવા મળ્યો. મંગળબજાર અને નવાબજાર જેવા પરંપરાગત વિસ્તારોમાં લોકોએ ઘરવખરી અને શણગારની ચીજોની ધૂમ ખરીદી કરી.
Read full article on Gujarati Jagran