crime
દિવાળી પૂર્વે વડોદરા મનપાની ફૂડ સેફ્ટી ડ્રાઈવ, શ્રી કેટરર્સ સહિત વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ; સેમ્પલ લેવાયા
Vadodara News: દિવાળી પહેલાં વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ શહેરમાં ચાર ટીમો દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. ખંડેરાવ માર્કેટના શ્રી કેટરર્સમાંથી ગુલાબ પાક, કાજુ અંજીર રોલ અને ફરસાણના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
Read full article on Gujarati Jagran