top
Diwali Bonus Rules in India: દિવાળી બોનસ કંપનીની મરજી નહીં, તમારો કાયદેસર અધિકાર છે, જાણો ભારતમાં બોનસના નિયમ
Diwali Bonus Rules in India: દિવાળી બોનસ માત્ર કંપનીની મરજી નથી, પરંતુ ભારતમાં કર્મચારીઓનો કાયદેસર અધિકાર છે. પેમેન્ટ ઑફ બોનસ એક્ટ 1965 અને વેજ કોડ 2019 હેઠળ, પાત્ર કર્મચારીઓને વાર્ષિક બોનસ મેળવવાનો હક છે, જે ચોક્કસ નિયમો અને શરતો પર આધારિત છે.
Read full article on Gujarati Jagran