top
ગણેશ મહોત્સવ પહેલાં DJ પર પ્રતિબંધની માગથી વિવાદ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન ડિસ્ક જોકી (DJ) મ્યુઝિક અને અન્ય ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમના ઉપયોગને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ મહાવિકાસ અઘાડી (MVA)ના ઘટક પક્ષો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ મોટા અવાજવાળા DJનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. જોકે ભાજપ હજુ સુધી DJ પર પ્રતિબંધ મૂકવો કે નહીં તે અંગે કોઈ નિર્ણય લઈ શકી નથી. [...] The post ગણેશ મહોત્સવ પહેલાં DJ પર પ્રતિબંધની માગથી વિવાદ appeared first on chitralekha .
Read full article on Chitralekha