crime
દમણની મરવડ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર સિક્યુરિટી ગાર્ડને 10 વર્ષની સખત કેદ
દમણની મરવડ હોસ્પિટલમાં 2022માં બનેલા દુષ્કર્મ પ્રયાસ કેસમાં કોર્ટે સિક્યુરિટી ગાર્ડ પ્રશાંત ધનંજય કુમારને દોષિત ઠેરવ્યો છે. તેણે 10 વર્ષની બાળકીને પાણીના બહાને એકાંતમાં લઈ જઈ અડપલાં કર્યા હતા. દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ અને ₹5 હજારનો દંડ ફટકાર્યો છે. પોલીસે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.
Read full article on Gujaratsamachar