top
‘દરેક અપમાન એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો ન બને’: હાઇકોર્ટે 16 વર્ષ જૂના કેસમાં આરોપીઓની દોષમુક્તિ યથાવત રાખી– શું હતો મામલો
ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે SC/ST એક્ટ લાગુ થવા માટે જાતિસૂચક અપમાન થયું હોવું જરૂરી છે, તો જ કાયદો લાગુ થઈ શકે. The post ‘દરેક અપમાન એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો ન બને’: હાઇકોર્ટે 16 વર્ષ જૂના કેસમાં આરોપીઓની દોષમુક્તિ યથાવત રાખી– શું હતો મામલો appeared first on ઑપઇન્ડિયા.
Read full article on Op India