politics
DUSU Election: ABVP નો પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદો પર વિજય, NSUI ને એક પણ પદ નહીં
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો જ્યારે એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI કોઈ પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી. છેલ્લા ૧૭ વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ અપક્ષ ઉમેદવારે DUSUની કેન્દ્રીય પેનલમાં બેઠક જીતી હોય. ABVPના યશ [...]
Read full article on Gujaratmitra