Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દ્વારકા દર્શન કરવા આવેલા 3 યુવાનોની બાઈક ઉભેલી કારમાં ઘૂસી જતાં ભીષણ અકસ્માત, 2ની હાલત ગંભીર

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
દ્વારકા દર્શન કરવા આવેલા 3 યુવાનોની બાઈક ઉભેલી કારમાં ઘૂસી જતાં ભીષણ અકસ્માત, 2ની હાલત ગંભીર
જન્માષ્ટમીએ દ્વારકા દર્શન કરી પરત ફરતા 3 યુવકોને ઓખા-મઢી ટોલનાકા પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. બંધ કાર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ટોલ ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. 2 યુવકોની હાલત નાજુક છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan