business
EPFO New Rule: તમારો પગાર પણ ₹20,000 કે ₹25,000 હોય તો તમને થશે સીધી અસર, નવા નિયમથી શું બદલાશે?
EPFમાં કર્મચારી અને નિયોક્તા (એમ્પ્લોયર) નું યોગદાન સામાન્ય રીતે 12-12 ટકા હોય છે. જો કોઈ કર્મચારીનું યોગદાન પહેલાં ₹15,000ની લિમિટ સુધી મર્યાદિત હતું, તો કર્મચારીનો હિસ્સો ₹1,800 પ્રતિ માસ હતો. ₹25,000ની નવી લિમિટ પર આ રકમ ₹3,000 થઈ શકે છે.
Read full article on News18 Gujarati