business
Explainer: ભારતમાં ફ્લાઇટ ટિકિટોના ભાવ આસમાને, તો એરલાઇન્સો કેમ ખોટનો ધંધો કરી રહી છે? સમજો સંપૂર્ણ ગણિત
સુપ્રીમ કોર્ટે હવાઈ ભાડાના બેફામ વધારા અંગે ગંભીરતાથી નોંધ લીધી છે. કોર્ટે સરકારને આ મુદ્દે નિયમો ઘડવા તાકીદ કરી છે, કારણ કે તહેવારોમાં ટિકિટના ભાવ આસમાને પહોંચે છે. ભારતીય મુસાફરને ફ્લાઇટ ટિકિટ માટે સરેરાશ 17 દિવસ કામ કરવું પડે છે. ડાયનેમિક પ્રાઇસિંગ અને ઇંધણ ખર્ચને કારણે એરલાઇન્સ ખોટમાં હોવા છતાં ભાડા ઊંચા છે.
Read full article on Gujaratsamachar