business
Explainer: મોંઘી ખાંડ, કડવા તહેવાર: દેશમાં ખાંડ સંકટ કેમ સર્જાયું, શું તેની પાછળ ઇથેલોન જવાબદાર?
ભારતમાં તહેવારો પૂર્વે ખાંડના ભાવમાં 15-20%નો મોટો વધારો થયો છે, જેનાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. હવામાનના મારથી ઉત્પાદન ઘટ્યું છે અને વેપારીઓની સંગ્રહખોરીએ અછત સર્જી છે. સરકારે આયાત પર છૂટ આપી, નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને સ્ટોક મર્યાદા લાદી છે. છતાં, ખેડૂતોને શેરડીના પૈસા નથી મળતા, જ્યારે મીઠાઈઓ મોંઘી બની રહી છે.
Read full article on Gujaratsamachar