crime
Fake Doctors: ગુજરાતમાં આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ: 15 દિવસમાં 38 બોગસ ડોક્ટરો ઝડપાયા, 35 સામે FIR!
ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની 15 દિવસની મેગા ડ્રાઈવમાં 38 શંકાસ્પદ તબીબો ઝડપાયા છે. તેમાંથી 35 સામે FIR નોંધાઈ છે. રાજકોટમાં સૌથી વધુ 17 અને સુરતમાં 9 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati