business
FASTag સાથે જોડાયેલો મોટો નિયમ બદલાયો, કરોડો વાહનચાલકોને ફાયદો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 'વનટેગ' સુવિધા લોન્ચ કરી છે. હવે FASTag યુઝર્સ સ્ટીકર બદલ્યા વિના પોતાની બેંક બદલી શકશે. આ સુવિધા IHMCL અને NPCI દ્વારા વિકસાવવામાં આવી છે, જે 'રાજમાર્ગયાત્રા' એપ દ્વારા ઉપલબ્ધ થશે. જૂની બેંક બેલેન્સ રિફંડ કરશે અને નવી બેંક FASTag સેવાઓ સંભાળશે. આનાથી સમય અને સંસાધનોની બચત થશે.
Read full article on Gujaratsamachar