business
Fastest Train: વંદે ભારતને પણ ટક્કર આપે છે આ 7 ટ્રેનો, છતાં ભારત તરફ કેમ જોઈ રહ્યું છે વિશ્વ?
Fastest Train: ઈન્ડિયા વંદે ભારત ટ્રેનોને અન્ય દેશોમાં નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ટ્રેનને અલગ-અલગ દેશોની રેલવે લાઇન પ્રમાણે બદલવી પડશે. દુનિયામાં ચીનની શાંઘાઈ મેગલેવ, ફુક્સિંગ, જાપાનની શિંકાનસેન, ફ્રાન્સની TGV, જર્મનીની ICE, દક્ષિણ કોરિયાની KTX અને ઇટાલીની Frecciarossa જેવી ફાસ્ટ ટ્રેનો છે. સ્પીડમાં આગળ હોવા છતાં વંદે ભારતની ઓછી કિંમત, આધુનિક સુવિધાઓ અને ભારતીય રેલવેને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી ડિઝાઇન તેની ખાસિયત છે.
Read full article on News18 Gujarati