politics
FBI ડાયરેક્ટર કાશ પટેલની યુએસ સેનેટે કેમ કરી પૂછપરછ?
વોશિંગ્ટન: ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર કાશ પટેલ મંગળવારે યુએસ સેનેટ જ્યુડિશિયરી કમિટી સમક્ષ હાજર થયા હતા. આ સુનાવણી દરમિયાન રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદો વચ્ચે તીખી બહસ જોવા મળી હતી. સુનાવણીના મુખ્ય મુદ્દાઓ રિપબ્લિકન સાંસદોએ હિંસક ગુનાઓ ડામવા, ડ્રગ સ્મગલિંગ સામેની લડાઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના એજન્ડાને એફબીઆઈમાં આગળ ધપાવવાના કાશ પટેલના પ્રયાસોને બિરદાવ્યા [...] The post FBI ડાયરેક્ટર કાશ પટેલની યુએસ સેનેટે કેમ કરી પૂછપરછ? appeared first on chitralekha .
Read full article on Chitralekha