politics
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત, જાણો મહત્ત્વની તારીખો વિશે!
ગાંધીનગર: મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે(16 સપ્ટેમ્બર)ના રોજ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે બુધવારે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલી બની ગઈ છે. ગાંધીનગરમાં મહાનગર પાલિકા(GMC)ની 44 બેઠક પર ચૂંટણી યોજાશે. ચૂંટણી [...] The post ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત, જાણો મહત્ત્વની તારીખો વિશે! appeared first on chitralekha .
Read full article on Chitralekha