Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

Gandhinagar: H TAT પરીક્ષા અંગે મહત્વના સમાચાર; રજિસ્ટ્રેશન અને ફી ભરવાની સમયમર્યાદામાં કરાયો વધારો

📰 Sandesh 🕐 1 min read 📅 September 22, 2026 👁 2 views
Gandhinagar: H TAT પરીક્ષા અંગે મહત્વના સમાચાર; રજિસ્ટ્રેશન અને ફી ભરવાની સમયમર્યાદામાં કરાયો વધારો
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી મેળવવા માટે લાયકાત ધરાવતા શિક્ષકો માટે આયોજિત વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા H TAT અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા H TAT માટેની ઓનલાઈન અરજી અને ફી ભરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. H TAT અંગે મહત્વના સમાચાર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સમયમર્યાદા મુજબ, ઉમેદવારો હવે 25 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત, નેટ બેન્કિંગ મારફતે પરીક્ષા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી બઢતીની તૈયારી કરી રહેલા હજારો શિક્ષકોને મોટી રાહત મળી છે અને જે ઉમેદવારો ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હતા તેઓને વધુ એક તક સાંપડી છે. શિક્ષકો માટે આ વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા H TAT પરીક્ષાની રજિસ્ટ્રેશન મુદતમાં લંબારો કરાયો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર અને ફી ભરવાની છેલ્લી મુદત 26 સપ્ટેમ્બર.મુખ્ય શિક્ષક તરીકે પ્રમોશન માટે લાયક શિક્ષકો માટે આ વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન. આ પણ વાંચો: Ahmedabad: લીલીયામાં વોકળા બે કાંઠે વહ્યા, ઉના અને ગીર ગઢડા પંથકમાં પવન અને કડાકા સાથે વરસાદ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan