crime
Ganesh Gondal: સૌરાષ્ટ્રના ચકચારી સંજય સોલંકી અપહરણ કેસમાં ગણેશ જાડેજા નિર્દોષ જાહેર! અગાઉ જાહેરમાં બંને પક્ષે થયું હતું સમાધાન
રાજુ સોલંકીના પુત્રના અપહરણ કેસમાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા. બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું.
Read full article on News18 Gujarati