education
સુપરહિટ GDP ગ્રોથ રેટના દાવા વચ્ચે 25 ટકા યુવાનો બેરોજગાર! ના નોકરી કરી રહ્યા છે, ના અભ્યાસ
PLFS સર્વેક્ષણ મુજબ, દેશના લગભગ 250 જિલ્લાઓમાં 15 થી 29 વર્ષના 25% યુવાનો ન તો નોકરી કરે છે, ન અભ્યાસ કરી રહ્યા છે, કે ન કોઈ તાલીમ લઈ રહ્યા છે. આ 'NEET' કેટેગરીમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોની સ્થિતિ વધુ ખરાબ છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અહેવાલથી યુવાધનનો સદુપયોગ ન થતો હોવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે.
Read full article on Gujaratsamachar