politics
GMC Election 2026: ગાંધીનગર મનપા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન; 13મીએ મતગણતરી
GMC Election 2026: સ્ટેટ ઈલેક્શન કમિશન દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
Read full article on Gujarati Jagran