politics
ગણેશ વિસર્જનમાં મોટા અવાજનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો, DJ-લાઉડ સ્પીકર પર હાઇકોર્ટ સખત, સરકાર પાસે માગ્યો જવાબ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન DJ, લાઉડ સ્પીકર, એમ્પ્લીફાયર અને અન્ય સાઉન્ડ સિસ્ટમના મોટા અવાજને કારણે થતા ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો હવે બોમ્બે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. તહેવારો અને ધાર્મિક સરઘસો દરમિયાન નિયત મર્યાદા કરતાં વધુ અવાજને લઈને બોમ્બે હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે સુઓમોટો એટલે કે પોતાની રીતે નોંધ લઈને કાર્યવાહી [...]
Read full article on Gujaratmitra