Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ગોધરાના સ્વદેશી મેળામાં સ્ટોલ કર્મચારીઓને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ:આગ જેવી દુર્ઘટના ટાળવા અને સુરક્ષા મજબૂત કરવા માટે આયોજન કરાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
ગોધરાના સ્વદેશી મેળામાં સ્ટોલ કર્મચારીઓને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ:આગ જેવી દુર્ઘટના ટાળવા અને સુરક્ષા મજબૂત કરવા માટે આયોજન કરાયું
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લાલબાગ મેદાનમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. અહીં ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગે સ્ટોલના કર્મચારીઓ માટે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન કર્યું હતું. આ તાલીમમાં કર્મચારીઓને આગ લાગવા જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં સાવચેતી રાખવા, આગથી બચવા માટેના સુરક્ષાના પગલાં લેવા અને આગની ઘટના બને ત્યારે તરત શું કરવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું. મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ રહે છે. તેથી આગ જેવી દુર્ઘટનાથી જાનમાલનું નુકસાન ટાળી શકાય અને સમયસર યોગ્ય પગલાં લઈ શકાય તે હેતુથી આ તાલીમ અપાઈ હતી. આનાથી મેળાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan