business
Gold Silver Price Today Ahmedabad:અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો,આજે કિંમતમાં કેટલી વધી તે જાણો
સોનાના ભાવમાં આજે 17 ઓગસ્ટ 2026ના રોજ આ સપ્તાહ પ્રથમ દિવસે ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 2000 વધી રૂપિયા 1,59,000 થયો છે.
Read full article on Gujarati Jagran