Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ગરાસિયા સમાજની અનોખી ઓળખ: કપડાં પર પતિનું નામ લખાવે છે મહિલાઓ, મોર્ડન જમાનામાં પણ પરંપરા નથી ભૂલ્યા

📰 News18 Gujarati 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
ગરાસિયા સમાજની અનોખી ઓળખ: કપડાં પર પતિનું નામ લખાવે છે મહિલાઓ, મોર્ડન જમાનામાં પણ પરંપરા નથી ભૂલ્યા
Rajasthan Tripe Unique Tradition : રાજસ્થાનના સિરોહી જિલ્લાની ગરાસિયા જનજાતિમાં મહિલાઓ પોતાના પરંપરાગત પોશાક ઝુલકી અને પોલકા પર ખુદનું અને પરિવારના સભ્યોનું નામ લખાવે છે. આ અનોખી પરંપરા તેમના પહેરવેશ અને સંસ્કૃતિને ખાસ ઓળખ આપે છે. કેટલીય જગ્યા પર એવા દરજી મળે છે, જેને ગરાસિયા સમાજના પરંપરાગત કપડાં સિવવા અને તેના નામ બનાવવાનો અનુભવ છે. આ કામમાં સમય અને મહેનત બંને લાગે છે. એટલા માટે કપડાંની સિલાઈ અને સજાવટ પણ ખાસ માનવામાં આવે છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan