Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

લઠ્ઠાકાંડમાં વધુ બેનાં મોત:કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર તવાઈ,GUમાં ઘરે બેઠા MBA-MCA પણ કરી શકાશે,ઉત્પલ પટેલ સહિતના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
લઠ્ઠાકાંડમાં વધુ બેનાં મોત:કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર તવાઈ,GUમાં ઘરે બેઠા MBA-MCA પણ કરી શકાશે,ઉત્પલ પટેલ સહિતના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો
લઠ્ઠાકાંડમાં કૂલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત થતા મૃત્યુઆંક 13 પર પહોંચ્યો. મૂળ મહીસાગરના યુવકે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને એકે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, બે દિવસમાં પાંચના મોત નીપજ્યા.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભંગારવાડામાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા કચ્છના નખત્રાણાના કોટડામાં થયેલા બ્લાસ્ટના ડરાણાં સીસીટીવી સામે આવ્યા.એક ભાઈ તો 30 ફૂટ દૂર ઉડીને પડ્યો...બ્લાસ્ટને કારણે આસપાસ પણ ધ્રુજારી અનુભવાઈ હતી. .22 ઓગસ્ટે થયેલા બ્લાસ્ટમાં એક સેકન્ડમાં ચાર લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર તવાઈ અમદાવાદ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે તવાઈ.. જીએલએસ અને એચ.એલ કોલેજની બહારથી 20થી વધારે ગાડીઓના કાળા કાચ દૂર કરાયા છે તો થાર સહિત પાંચ કાર કબ્જે કરાઈ.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુનિ.માં ઘરે બેઠા MBA-MCA પણ કરી શકાશે ગુજરાત યુનિવર્સિટીમાં હવે ઘરે બેઠા MBA-MCA પણ કરી શકાશે.. ઓનલાઈન કોર્સની ડિમાન્ડ વધતા નવા 4 કોર્સ શરૂ કરવાની તૈયારી.રેગ્યુલર કોર્સમાં 25 જેટલા ઇનોવેટિવ કોર્સ પણ શરૂ કરાશે.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહના ટોળા પાછળ કાર દોડાવી પજવણી કરાઈ ગીર સોમનાથના સૂત્રાપાડામાં સિંહના ટોળા પાછળ કાર દોડાવી પજવણી કરાઈ..સ્થાનિકોએ કહ્યું બહારથી આવેલા લોકો જોખમ ઉભું કરે છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રીમિયમ સફેદ પરિંદે ગરબાનું લોન્ચિંગ અમદાવાદના પ્રીમિયમ સફેદ પરિંદે ગરબાનું લોચિંગ..16-17 ઓક્ટોબરે ગરબા યોજાશે..આ વર્ષે પાસની કિંમત રૂ.7,500થી સ્ટાર્ટ થશે. ફૂડ-મસાજની સાથે રિટર્ન ગિફ્ટ પણ મળશે.. જગ્યા-આર્ટિસ્ટની જાહેરાત બે દિવસમાં કરાશે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભોગ બનનાર લારી ચાલકની હાલત ગંભીર સુરતમાં રિવોલ્વર સાફ કરવા દરમિયાન પીએસઆઈથી થયેલા મિસફાયરમાં 130 ફૂટ દૂર યુવક વીંધાયો હતો.ભોગ બનનાર લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે ગોળી ઘૂસીને આરપાર થઈ ગઈ. 66 ફૂટ દૂરથી ગોળી મળી આવી. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉત્પલ પટેલ સહિતના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો ગિફ્ટ સીટીના શૂટ સ્પેસ ડિજિટલ લિમિટેડના ઉત્પલ પટેલ સહિતના ડાયરેક્ટરો સામે વધુ એક ગુનો..હિંમતનગરની મહિલા કોલેજના પ્રોફેસર સહિત 41 રોકાણકારોને પણ જાળમાં ફસાવી 8.64 કરોડનું ફુલેકું ફેરવ્યું.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેલ્સ મેનેજરે 49.57 લાખ રુ.ની ઉચાપત કરી અમદાવાદના ઠક્કરનગરમાં ટુ વ્હીલના શો રુમના સેલ્સ મેનેજરે ખોટી રસીદો બનાવી 49.57 લાખની ઉચાપત કરી.. ગ્રાહકોના રુપિયા પર્સનલ અકાઉન્ટમાં નખાવી ઠગાઈ કરી.. 10 મહિના પહેલા જ નોકરીએ લાગ્યો હતો.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અફઘાન નાગરિકોને ત્રણ વર્ષની સજા ફટકારાઈ અમદાવાદની કોર્ટે 3 અફઘાન નાગરીકોને સજા ફટકારી..નકલી ઈઝરાયલી પોસપોર્ટ પર યુરોપ જતા અફઘાન પરીવારને 3 વર્ષની સજા કરાઈ. પરિવાર 2015માં અફઘાનિસ્તાનથી દિલ્હી આવ્યો હતો.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan