crime
ગુગલ પે એપ્લિકેશન હેક કરી રૃપિયા સેરવી લીધા
વાઘોડિયાના લીમડા ગામે રિક્ષાચાલક રાહુલ ઓડે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ તેમનો ગુગલ પે હેક કરીને SBIના બંને ખાતામાંથી કુલ 77,000 રૂપિયા બારોબાર સેરવી લીધા. કોઈ OTP કે મેસેજ વગર જ પૈસા કપાઈ જતા રાહુલભાઈએ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar