Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Gujarat Live News Today: ગુજરાતના 4 લાખ સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારાની શક્યતા, આજે કેબિનેટમાં લેવાશે નિર્ણય

📰 Gujarati Jagran 🕐 1 min read 📅 November 4, 2026 👁 2 views
Gujarat Live News Today: ગુજરાતના 4 લાખ સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારાની શક્યતા, આજે કેબિનેટમાં લેવાશે નિર્ણય
Gujarat Live News Today, 4 November 2026: ગુજરાતના આશરે 4 લાખ સરકારી કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા DA માં 3 ટકાના વધારાની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા DA વધારા બાદ, રાજ્યના કર્મચારી સંગઠનોની લાંબા સમયની માંગણીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફાઈલને લીલી ઝંડી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આજે 4 નવેમ્બરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે, જેના બાદ આ વધારાનો લાભ કઈ તારીખથી મળશે તેની સ્પષ્ટતા થશે.
Read full article on Gujarati Jagran

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan