top
ગુજરાત હાઇકોર્ટ સહિત અનેક કોર્ટને બોમ્બની ધમકી, ઈમેલ મળતા કોર્ટ પરિસરો ખાલી કરાયા
ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. એક ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકી મળ્યા બાદ કોર્ટ પરિસરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, [...]
Read full article on Gujaratmitra