top
ગુજરાતમાં નકલી દવાનું વધુ એક કૌભાંડ: વાઈ/આંચકીની બોગસ ટેબલેટ વેચાતી હોવાનો દાવો, અમદાવાદના કેમિસ્ટની સંડોવણી!
ગુજરાતમાં નકલી દવાનો વધુ મામલો સામે આવ્યો છે. લખનઉમાં ફરિયાદ બાદ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પણ તપાસના દાયરામાં આવી છે. ‘Levera 500’ જેવી મગજની ખેંચની દવાઓ સહિત બ્લડ પ્રેશરની પણ નકલી દવાઓ બનાવવામાં આવતી હોવાનું જણાય છે. આ મામલે ‘કેર ફાર્મસી’ દ્વારા ઊંચા ડિસ્કાઉન્ટમાં નકલી દવાઓ વેચતા બ્રિજેશ પટેલ નામના વ્યક્તિ સામે લખનઉમાં ફરિયાદ નોંધાઈ છે.
Read full article on Gujaratsamachar