crime
હૈદ્રાબાદમાં મહિલા પ્રિન્સિપાલની હત્યા ધો.10ના બે છાત્રોએ જ કર્યાનો ઘટસ્ફોટ
તેલંગણા રાજ્યના નલગોન્ડા જિલ્લાના કોન્ડામલ્લેપલ્લીમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ રૂૂપા રેડ્ડીની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાકાંડના આરોપમાં પોલીસે તે શાળાના દસમા...
Read full article on Gujaratmirror