politics
હોર્મુઝ પર ઈરાનનો મોટો પ્રસ્તાવ, અમેરિકાએ દબાણ ઘટાડ્યું તો 7 દિવસમાં બદલાઈ શકે સ્થિતિ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને સામે આવેલા અહેવાલ પ્રમાણે, જો અમેરિકા ઈરાન પરનું સૈન્ય દબાણ ઘટાડવાની દિશામાં શરૂઆત કરે અને ઈરાની બંદરો પરની નાકાબંધી હળવી કરે તો તેહરાન સાત દિવસની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સામાન્ય અવરજવર ફરી [...]
Read full article on Gujaratmitra