crime
હોટલમાં 3 યુવતીઓ સાથે ઝડપાયા કોંગ્રેસ નેતા, કહ્યું- હું તો માત્ર ચા પીવા આવ્યો હતો; પક્ષે કરી હકાલપટ્ટી
ગુનામાં હોટેલ રાજ પેલેસ પર પોલીસે દરોડા પાડી 3 યુગલોને શંકાસ્પદ હાલતમાં પકડ્યા હતા. જેમાં બ્યાવરાના બ્લોક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ડાંગી પણ સામેલ હતા. અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ મધ્યપ્રદેશ કોંગ્રેસે તેમને તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પોલીસે શાંતિ ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરી તમામને જામીન પર મુક્ત કર્યા. હોટેલ મેનેજર સામે પણ ગુનો નોંધાયો છે.
Read full article on Gujaratsamachar