top
‘હું મધ્યપ્રદેશના CM પદેથી રાજીનામું આપું છું’ CJPના વડા દીપકેએ પોસ્ટ કરી મચાવ્યો ખળભળાટ
મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ CJPના સ્થાપક અભિજીત દીપકેએ મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું. તેમણે X પર પોસ્ટ કરી સરકારની નીતિઓની ટીકા કરી. દીપકેએ આરોગ્ય, શિક્ષણ અને આદિવાસીઓ પરના અત્યાચારો જેવા મુદ્દા ઉઠાવ્યા. તેમણે વળતર પર પણ સવાલ ઉઠાવ્યા. હાઈકોર્ટે પણ આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે.
Read full article on Gujaratsamachar