top
હવે 5 સભ્યોની બેન્ચ જોશે સુભાષ ચંદ્રાના ₹22,000 કરોડનો કેસ
નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT) એ એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાના નાદારી કાર્યવાહી સંબંધિત કેસની સુનાવણી માટે 5 સભ્યોની બેન્ચની રચના કરી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે સભ્યો અગાઉની સુનાવણી દરમિયાન તેમની ₹6.25 કરોડની રીપેમેન્ટ યોજના પર સર્વસંમતિ પર પહોંચી શક્યા નહોતા. નવી 5 સભ્યોની બેન્ચ મંગળવારે સવારે 10:15 વાગ્યે આ કેસની સુનાવણી કરશે. આ અગાઉ , NCLT ની બે સભ્યોની બેન્ચમાં જ્યૂડિશિયલ સભ્ય અશોક કુમાર ભારદ્વાજ અને ટેકનિકલ સભ્ય રીના સિંહા પુરીનો સમાવેશ થતો હતો. બંનેના અલગ-અલગ મંતવ્યો હતા. ત્યારબાદ , આ મામલો ત્રીજા સભ્ય નિલેશ શર્મા પાસે મોકલવામાં આવ્યો હતો , પરંતુ તેમનો અભિપ્રાય ...
Read full article on Khabarchhe