top
હવે કોઈપણ ઉંમરે બની શકશો વકીલ! બાર કાઉન્સિલે એડમિશન માટે ઉંમરની મર્યાદાનો નિયમ પાછો લીધો
કાયદાનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)એ લો કોર્સમાં પ્રવેશ માટે લાગુ મહત્તમ વયમર્યાદાનો નિયમ પાછો ખેંચી લીધો છે.
Read full article on News18 Gujarati