crime
હવે નશીલા પદાર્થોની તસ્કરી-વેચાણ કરતાં આરોપીઓ સામે આર્થિક પ્રહાર, 88 લાખની મિલકત ટાંચમાં લેવાઈ
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી-દીવ-દમણ પોલીસે ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે NDPS ઍક્ટ હેઠળ જપ્ત કરાયેલ 94.276 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નાશ કર્યો. ઉપરાંત, એક રીઢા આરોપીની ₹88 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરી ડ્રગ્સ નેટવર્કની કમર તોડી. પ્રશાસકના માર્ગદર્શન હેઠળ આ સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી.
Read full article on Gujaratsamachar