business
દિવાળીએ Hyundai Creta ખરીદવી છે? જાણી લો ડાઉન પેમેન્ટ અને EMIના સસ્તા પ્લાન
Hyundai Creta On Road Price & EMI Details: જો તમે આ દિવાળી પર હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તેના ડાઉન પેમેન્ટ અને EMI વિશેની આ વિગતો તપાસવાનું ચૂકશો નહીં. આ લોકપ્રિય SUVની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹10.90 લાખ છે, જ્યારે તેની ઓન-રોડ કિંમત લગભગ ₹12.73 લાખ થાય છે. જો તમે ₹2 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો, તો 5 વર્ષની કાર લોન માટે તમારો માસિક EMI કેટલો થશે? ક્રેટાના ફીચર્સ, સુરક્ષા, એન્જિન અને માઈલેજ સંબંધિત તમામ વિગતો જાણી લો.
Read full article on News18 Gujarati