top
IDBIના વેચાણ પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતાં FMનો પલટવાર
નવી દિલ્હીઃ IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટ મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ તેજ બન્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ અને અગાઉની UPA સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે તેમણે બેંકો અને નાણાકીય સંસ્થાઓનો ઉપયોગ પોતાની ‘વ્યક્તિગત સંપત્તિ’ની જેમ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે UPAના શાસન દરમિયાન બેંક કર્મચારીઓ પર […] The post IDBIના વેચાણ પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતાં FMનો પલટવાર appeared first on chitralekha.
Read full article on Chitralekha