crime
Ider News: કાળા જાદુની શંકા: 19 વર્ષિય સાવને 8 વર્ષના ભાઈનું ગળું દબાવી કૂવામાં ફેંક્યો! શું એક વર્ષ જૂની 'દુર્ઘટના' પણ એક ષડયંત્ર હતું?
સાબરકાંઠા ઈડરના સમલાપુર ગામમાં 19 વર્ષના યુવકે પોતાના 8 વર્ષિય કૌટુંબિક ભાઈનું ગળું દબાવી હત્યા કરી, તેના મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ કરતા આરોપીએ કાળા જાદુની શંકાએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક રીતે ખુલી રહ્યું છે.
Read full article on News18 Gujarati