education
IIITના વિદ્યાર્થીએ મેળવ્યું 1.25 કરોડનું પેકેજ, સંસ્થાનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્લેસમેન્ટ રેકોર્ડ
IIIT રાંચીના B.Techના વિદ્યાર્થી સક્ષમે કેમ્પસ પ્લેસમેન્ટમાં વાર્ષિક 1.25 કરોડ રૂપિયાનું પેકેજ મેળવી સંસ્થાના અત્યાર સુધીના પ્લેસમેન્ટ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
Read full article on News18 Gujarati