top
ઈરાને ફરી વધાર્યું વિશ્વનું ટેન્શન! ઓમાન સાથે ડીલ છતાં હોર્મુઝ અંગે કરી મોટી જાહેરાત, US સામે મૂકી શરત
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઈરાન ઓમાન સાથે નવા દરિયાઈ માર્ગ અંગે વાટાઘાટો કરી રહ્યું છે. ઓમાનમાં યોજાનારી બેઠકમાં નવા માર્ગના નકશા અને કરારની વિગતો શેર કરાશે. ઈરાને હોર્મુઝ ખોલવા અમેરિકા સમક્ષ શરત મૂકી છે કે, તે 2015ના પરમાણુ કરાર હેઠળ પોતાની પ્રતિબદ્ધતાઓ પર પાછા ફરે.
Read full article on Gujaratsamachar