top
ઈરાનમાં લગ્ન સમારંભ પર ઘાતક હુમલો : વિશ્લેષણમાં અમેરિકી બોમ્બથી સીધો હુમલો થયો હોવાની શક્યતા
(એજન્સી) તા.પ દક્ષિણ ઈરાનમાં મંગળવારે લગ્ન સમારંભ દરમિયાન થયેલા વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયા હતા અને ઓછામાં ઓછા ૬૮ લોકો ઘાયલ થયા હતા. નિષ્ણાતોના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, આ હુમલો અન્ય કોઈ નિશાન પર અથડાઈને પાછો ફરેલા હથિયારના કારણે નહીં, પરંતુ અમેરિકી હથિયારના સીધા પ્રહારથી થયો હોવાની શક્યતા છે. આ ઘટના ઈરાનના હોર્મોઝગાન [...] The post ઈરાનમાં લગ્ન સમારંભ પર ઘાતક હુમલો : વિશ્લેષણમાં અમેરિકી બોમ્બથી સીધો હુમલો થયો હોવાની શક્યતા first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper