top
INDIA બ્લોકની મહારેલીને CJPનું સમર્થન, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી
કોકરોચ જનતા પાર્ટીએ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલીને સમર્થન આપ્યું છે. CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. પાર્ટીએ SIR પ્રક્રિયા દ્વારા લોકશાહી સિદ્ધાંતો નબળા પાડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા આયોજિત આ રેલીમાં 10 લાખ લોકો જોડાવાની અપેક્ષા છે.
Read full article on Gujaratsamachar