crime
ઇનોવા કારમાં વેચાઇ રહેલા દારુ પરનો સ્ટીગર જોઇ સુરત પોલીસ ચોંકી ગઇ! તબડતોબ બોટલો કબ્જે કરી
ભાવનગર દારૂકાંડ બાદ સુરતમાં સરથાણા પોલીસે પેલેડિયમ મોલ પાર્કિંગમાંથી ઈનોવા કારમાં દારૂ વેચતા હિતેષ સાબલપરાને રૂ. 3.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો.
Read full article on News18 Gujarati