business
કમાણીની મોટી તક ! સપ્ટેમ્બરમાં IPO માર્કેટમાં જોવા મળી શકે છે ભારે ચહલપહલ
ભારતના પ્રાથમિક બજારમાં આ મહિને ₹20,000 કરોડથી ₹25,000 કરોડ સુધીના IPO આવવાની શક્યતા છે. અંદાજે 25 કંપનીઓ તેમની SEBI મંજૂરીની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં બજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે.
Read full article on Tv9 Gujarati