business
IPO News: જેમણે આ IPOને લિસ્ટિંગના દિવસે જ વેચી નાખ્યો હશે, તેમને કાયદેસર પસ્તાવો થશે! માત્ર 20 દિવસમાં 4 ગણા થયા હતા પૈસા
ESDS Software Share Price: જો કોઈ વ્યક્તિને ESDS Softwareનો IPO લાગ્યો હશે અને તેમણે લિસ્ટિંગના દિવસે શેર વેચ્યાં નહીં હોય તેમને આજે પણ જલસા પડી ગયા છે. કારણ કે સપ્ટેમ્બર ક્વાર્ટરના જબરદસ્ત પરિણામ બાદ ESDS Softwareના શેર આજે રોકેટની સ્પીડે ભાગ્યા છે. આ શેર 5%ની 'અપર સર્કિટ' (upper circuit) પર પહોંચી ગયો છે.
Read full article on News18 Gujarati